દેવગઢબારિયાના અસાયડી ગામ પાસેથી સવા ત્રણ લાખનો શરાબ પકડાયો
છોટાઉદેપુર જીલ્લામાં હાહાકાર મચાવતા ચોરો 10 દિવસ પહેલા બોડેલી નગરમાં ત્રાટક્યા હતા અને એક જ દિવસમાં બે મોટર સાયકલ ચોરી ફરાર થઈ જતાં નગરમાં ચકચાર મચી ગઈ એચએટીઆઇ. ચોરો બોડેલી જનકલ્યાણ સોસાયટીમાં રહેતા સફરાજભાઈ યુસુફભાઈ મન્સુરી અને યમુનાનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ માથુરભાઈ રાઠવાની 80,000 ની બે બાઇક સંદર્ભે બોડેલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.