ભુજ ખાતે આવેલ નાગોર રોડ પર શ્રમજીવી પરિવારની એક  સગીરા પર આરોપી શખ્સે દુષ્કર્મ ગુજારતાં નોંધાઈ ફરિયાદ

 ભુજ ખાતે આવેલ નાગોર રોડ પર શ્રમજીવી પરિવારની એક  સગીરા પર આરોપી શખ્સે દુષ્કર્મ ગુજારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 12/2ના ભુજ-નાગોર રોડ  પર  નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશન નજીક બાવળની ઝાડીમાં  આરોપી ઈશમએ દુષ્કર્મ ગુજારયું  હતું. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.