ગાંધીધામમાં બે ભાઈઓએ જૂની અદાવતમાં એક ઈસમ પર લોખંડના પાઇપ વડે હુમલો
ગાંધીધામમાં જૂના ઝઘડાની અદાવતમાં નાશીર મહમદભાઈ ભટ્ટી નામના 24 વર્ષીય મચ્છીના વેપારીને હુસેન રહીમ મહુર અને તેના નાના ભાઈએ લોખંડના પાઈપ આડે માર મારી તેમજ માથાના પથરો ઝીંકી ઘાયલ કર્યો હોવાની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પુલીસ સ્ટેશને લખાવાઈ છે.