પોરબંદરના ગાંધીપાર્કમાં 35,000ની રોકડની તસ્કરી
પોરબંદરના ગાંધીપાર્કમાં રહેતા મહેન્દ્રસિંહ ઉદેસિંહ ચાવડા નામના ખેડૂતયુવાને એવિ પોલીસ ફરિયાદ લખાવી છે કે કોઈ તસ્કરે તેમાં બંધ ઘરના મેઇન ગેઇટ, બેડરૂમનો દરવાજો અને કબાટની તિજોરીનું લોક તોડીને 35,000ની રોકડની તસ્કરી કરી છે.