સુરતમાં એલસીબીએ ચોર ટોળકી પકડી હતી
કામરેજ તેમજ કડોદરા વિસ્તારમાં પેસેન્જર તરીકે બેસાડી રોકડા રૂપિયા કાઢી લેતા હતા. 3 ઇસમની અટક, 3 મોબાઈલ, 74,000 રોકડા, એક કાર મળી 3.87 લાખનો મુદ્દામાલ કબ્જે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ ત્રણ ઇસમો. કે જેમણે લાંબા સમય થી કડોદરા, કામરેજ વિસ્તારમાં તરખાટ મચાવ્યો હતો. મુસાફરોના સ્વાંગત કરતા તસ્કરી. જોકે સુરત જિલ્લા એલ એ બી પોલીસએ ત્રણેયને બાતમી આધારે કામરેજ પાસેથી કાર સાથે બધાની અટક કરાઈ હતી. 3 ઇસમો સાથે રોકડા રૂ. 74,000 , એક કાર મળી 3,87,000 નો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં એલસીબીને સફળતા મળી હતી. ત્રણેય ઇસમોઓએ પોતાના સાગરીતો સાથે મળી કડોદરા કામરેજ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. કારણ બધા ઇસમોઓ ભાડે થી કાર કરતા અને બાદમાં કડોદરા , કામરેજ તરફ જતા મુસાફરોને કારમાં બેસાડતા , અને કાર થોડે દુર જાય કે અંદારો અંદર ધક્કામુકી કરી મુસાફરોની નજર ચૂકવી પૈસા કાઢી લેતા હતા. આમ મુસાફરોના સ્વાંગ માજ ગુનાને અંજામ આપતા હોવાની તરકીબ બહાર આવી હતી. સાંભળીએ. જિલ્લા એલસીબીએ અટક કરેલ ઈસમોઓ પેકી સાહિલખાન રાસીદ પઠાણ, ઝહુરખાન સરદારખાન પઠાણ, તેમજ વસીમ ઉર્ફે કાલિયા શેખ બધા સુરત ભેસ્તાન આવાસ રહેતા હોવાની કબૂલાત કરી છે. બધાનો ભૂતકાળ પણ ગુનાહિત હોય અગાઉ કડોદરા કામરેજ વિસ્તારમાં આજ તરકીબ થી 11 જેટલા ગુનાને અંજામ આપ્યાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ તો ત્રણ સિવાય હુસેન નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી પોલીસએ વધુ કાર્યવાહી શરૂ કરી છે.