જયતી ભાનુસાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની SIT સમક્ષ શરણાગતિ
7 જાન્યુઆરીની રાત્રે સયાજી નગરી એક્સપ્રેસમાં જયતી ભાનુસાલીની હત્યા કરવામાં આવી હતી. જે હત્યા પાછળ મુખ્ય આરોપી તરીકે જેને દર્શાવવામાં આવ્યો છે. તે છબીલ પટેલે બે મહિનાની ભાગ દોડ કરીને ક્યાંય બચવાનો ચાન્સ ના દેખાતા આખરે વિદેશ નાસ્તા ફરતા આરોપી છબીલભાઈ પટેલ ગઈ કાલે SIT તપાસ ટીમના શરણે આવી ગયા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે છબીલ પટેલતો આવી ગયો તો હવે મનીષા ગોસ્વામી ક્યાં.. ? કે હજુ કોઈ મહા ભેજાબાજ આ હત્યા પાછળની તાકાત હોય તેમ સૂત્રો દ્રારા જાણવા મળે