ભુજ તાલુકાનાં મિરજાપર વાડી વિસ્તારમાં 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતમે ભેટો કર્યો

copy image

copy image

ભુજ તાલુકાનાં મિરજાપર વાડી વિસ્તારમાં 25 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવ ટૂંકાવ્યું હતું. આ બનાવ ગત સોમવારના બન્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  ભુજ તાલુકાનાં મિરજાપર વાડી  વિસ્તારમાં આવેલ વિનુભાઈની વાડીમાં 25 વર્ષીય યુવાન દેવા રાણા રબારીએ કોઈ અગમ્ય કારણોસર  ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને તુરંત સારવાર અર્થે અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.