ધાનેરાના ભાંજણા પાસેથી શરાબની હેરાફેરી કરતો બાઈકચાલક પકડાયો
ધાનેરા પોલીસે ચૂંટણીલક્ષી નાકાબંધી કરતો ભોજનાના રસ્તેથી મોટરસાયકલ ઉપર હેરાફેરી કરતા એક શંકુને પકડી પાડી ૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ટૂંકી હકીકત એવી છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થતો વહીવટી તંત્ર દ્વારા કડક ચેકીગ બનાવતો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી શરાબનો ધંધો કરતા એન કેન પ્રકારે ગુજરાતમાં વિદેશી શરાબ લાવે છે પોલીસ બાજ નજર હોય ઝડપાઇ પણ જાય છે ભોજનાના રસ્તેથી એક બાઈકચાલક નરસિંહભાઈ ઉર્ફે નરસિંહભાઇ હર્ષદભાઈ જાતે કણબી પટેલ હાડેતર તાલુકો સાચોર જિલ્લો રાજસ્થાન વાળાને ઝડપી બાઇકમાંથી એક શંકુને પકડી પાડી ૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.