જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાગોદર પોલીસ
copy image

પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાઇવેટ વાહનથી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા ધાણીથર ગામના પાટીયા પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ડીડીયાનગર ગામની સીમમા દાદુભા તેજુભા વાઘેલા રહે.ડીડીયાનગર તા.રાપર વાળાની વાડીમા આવેલ ખુલ્લા છાપરા નીચે કીડીયાનગર તા.રાપર વાળાની વાડીમા આવેલ ખુલ્લા છાપરા નીચે અમુક ઈસમો ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી સચોટ બાતમી મળતા પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહુ બાતમી વાળી જગ્યા પાસે આવતા અમુડ ઈસમો દાદુભા તેજુભા વાધેલાની વાડીમા આવેલ ખુલ્લા છાપરા નીચે ગોળ ડુંડાળુ વળી ગંજીપાના વડે જુગાર રમતા જોવામા આવેલ જેથી તેમની નજીક જતા અમો પોલીસ સ્ટાફને જોઈ બેઠેલ ઇસમો પોતાના હાથમા પકડેલ ગંજી પાના પટમા ફેડી નાસવા જતા તમામ ઇસમોને કોર્ડન કરી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:
(૧)દાદુભા તેજુભા વાધેલા રહે.દરબારગઢ ડીડીયાનગર તા.રાપર
(૨)કરમશીભાઈ રામાભાઈ ધૈયડા રહે.મુળ ભીમાસર તા.રાપર હાલે દરબારવાસની બાજુમા ડીડીયાનગર તા.રાપર
(3)અરજણભાઈ નામેરીભાઈ સોલંડી રહે. તળાવવાળોવાસ ડીડીયાનગર તા.રાપર (૪)નાથાભાઈ રણમલભાઈ પરમાર રહે.નવા પ્લોટવાસ ડીડીયાનગર તા.રાપર કચ્છ
(૫)હબીબ દાદુભાઈ હાડા (સિપાહી) રહે.પ્લોટમા પીરની દરગાહની બાજુમા ડીડીયાનગર તા.રાપર
કચ્છ
मुद्दाभावः
રોકડા રૂપિયા ૧૨૭૮૦/- ગંજી પાના નંગ-પર કિ.રૂ. 00/00
એમ ડુલ્લે કિ.રૂ. ૧૨૭૮૦/-
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિ.પી.આહીર તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે