વિદેશી શરાબની બોટલ નંગ 22 પકડી પાડતી જેતપુર તાલુકા પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એસ. વી. ગોજીયા સા. તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીગમા હતાં તે દરમ્યાન સાથે ના હે કો વિજયસિંહ જાડેજા તથા પો કો રવિરાજ સિંહ ઝાલા ને મડેલ હકિકત ના આધારે સાકઙી ઞામના પાટીયા પાસે થી એકટીવા મોં સામે સાથે હુસેન કાસમભાઈ ખલીફા રે જેતપુર બૉખલા દરવાજા વાડા ને વિદેશી દારૂ ની બોટલો નંગ 22 કીમત રૂ. 6,600 તથા મોતાર સાયકલ કિંમત રૂ, 40,000 મળી જપ્ત કરેલ છે. આ કામગીરીમાં પો.સ.ઈ. એસ.વી. ગોજીયા તથા પો.હેડ. કોન્સ ભુરાભાઈ માલીવાડ તથા પો.હેડ.કોન્સ. વિજયસિંહ જાડેજા તથા પો.કોન્સ નિલેશભાઈ ડાંગર તથા પો.કોન્સ. રવીરાજસીંહ ઝાલા તથા રાજુભાઈ વગેરે સ્ટાફ ના જોડાયા હતા.