અંકલેશ્વર : ONGCના હઝાત ગામની સીમમાં લોખંડ તેમજ પાઈપના ટુકડાઓ ચોરનાર બીજો શખ્સ પકડાયો

તારીખ ૧૩/૫/૨૦૧૮નાં રોજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમારો ઓએનજીસીના હઝાત ગામની સીમમાં લોખંડ ટૂંકડા તેમજ પાઈપના ટુકડાઓ નંગ ૧૨ કિંમત રૂ. 5,000 ની તસ્કરી થયેલ હતી. આ તસ્કરીનાં ગુનામા એક શખ્સ વીર પાનસિંગ કઠેરીયા પોલીસના પકડાઈ જવા પામ્યો હતો. પરંતુ આ ગુનાના કામે નાસતો-ફરતો શખ્સ વૈકુંઠ ઉર્ફે મચ્છર પુરા વસાવા રહે. તળાવ ફળીયુંને ગતરોજ ફલો સ્કોર્ડે પકડી પાડી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. આ શખ્સ વિરુધ્ધ આગળની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *