દારૂના જથ્થા સાથે એક ઈશમને પકળી પાડતી પદ્ધર પોલીસ

copy image

copy image

પદ્ધર પોલીસ સ્ટે.નો સ્ટાફ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન ફરતા ફરતા જાબુડી ગામના બસ સ્ટેશન  પાસે આવતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે ચકાર કોટડાનો નો રહેવાસી યુવક પોતાના કબ્જાની હોન્ડા સાઇન મોટર સાઇકલથી ગેરકાયદેસર રીતે દેશી દારૂનો જથ્થો લઈને ચકાર ગામથી કોટડા તરફ આવી રહ્યો હતો ત્યારે મળેલ હકીકત વળી બાતમીના આધારે તેને હાથના ઇશારા વડે ઇસમને રોકી તેની પૂછપરછ કરી તેની બાઇકમાં લટકાવેલી કાળા કલરની થેલિની તપસ કરતાં તેમાથી સફેદ કલરના પ્રવાહીથી ભરેલ કોથળીઓ મળી આવી હતી.બાદમાં ઈશમ પાસેથી તેના કબ્જાની મો. સાઇકલ જેની કુલ કિમત રૂ! 15,000 તેમજ તેના ખિસ્સામાં રહેલ મોબાઈલ ફોન જેની કિમત રૂ! 5000 આમ કુલ 20,060 નો મુદલમલ કબ્જે કરી ઇશમની ધરપકડ કરાઇ હતી.