નકલી પોલીસ બનીને લોકોને લૂંટતા શખ્સને ઝડપી પાડતી મોરબી એલ.સી.બી

પોલીસની ખોટી ઓળખ આપી તથા એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી માણસોને ફસાવી પૈસા પડાવી લેતા શખ્સ રફીક ઉર્ફે રાજન નજર મહમદ સંધવાણી રહે.મોરબી વીસીપરા, યુસુફ કાદરભાઇ જેડા રહે.માળીયા મીં.જૂના રેલ્વે સ્ટેશનની બાજુમાં તા.માળીયા જી.મોરબી, સલીમ દાઉદભાઈ માણેક રહે.મોરબી, વીસીપરા,મદીના સોસાયટી, કુલીનગર-૨, હાસમ ઉર્ફે મામુ અલીમહમદ મોવર રહે.મોરબી, વીસીપરાવાળાઓને રોકડા રૂ.૧,૫૦,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂ.૧૦,૦૦૦ તથા મહિન્દ્રા બોલેરો કાર નંબર જીજે ૩૬ એફ ૫૨૮૧ કિંમત રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૬૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.કલમ મુજબનો ગુનો મોરબી એલ.સી.બી. શોધી કાઢેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *