મોરબીમાં એકિટવામાં શરાબની હેરાફેરી કરતાં બે શંકુઓ પકડાયા

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રપરા વિસ્તારમાંથી પસાર થતા એકટીવા સ્કૂટરને આંતરી તલાશી લેતા તેમાંથી ચાર બોટલ વિદેશી શરાબ કિંમત રૂ. ૧૨,૦૦ મળી આવતા એકટીવા અને શરાબની બોટલ સાથે શંકુ વિશાલ પ્રવીણ કોળી રહે મોરબી જોન્સનગર અને ભાવેશ નારણ સરવૈયા રહે મોરબી જોન્સનગર વાળાને પકડી લેવાયા છે જયારે અન્ય શંકુ જીગર ઉર્ફે જીગલો જીલુભાઈ ગોગરા રહે મોરબી બોરીચાવાસ અને એજાજ મહેબુબ ચાનીયા રહે નાની બજાર મોરબી વાળાના નામ ખુલ્યા છે જેને પકડી લેવા કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *