ચાંદ્રાણી પાસે કારની હડફેટે આવતા બાઈકસવાર યુવાનનું મોત

copy image

copy image

ભુજ – ભચાઉ હાઈવે પર ગ્રીન પ્લાઝા હોટલની સામે સવારના  ૧૧ વાગ્યે કાર ચાલકે બાઈક હડફેટે લેતાં ચાંદ્રાણી ગામના યુવાનનું મોત નીપજ્યું હતું. ચાંદ્રાણી ગામે રહેતા યુવાન સવારના  ૧૧ વાગ્યે તેમનું બાઈક લઈને જતો હતો ત્યારે ભુજ-ભચાઉ હાઈવે પર ગ્રીન પ્લાઝા હોટલની સામે હાલ ભુજના અને મૂળ રાજુલાના આગરિયા ગામના કારના ચાલકે બાઈકને હડફેટે લેતાં યુવાનને ગંભીર ઈજા થવાથી તેનું મૃત્યું નીપજ્યાની ફરિયાદ દુધઈ પોલીસમાં નોંધાઈ હતી.