કેરા ખાતે આવેલ કપિલ કોટ ગ્રાઉન્ડ ખાતે કરાયું નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન

કેરા કપિલ કોટ ગ્રાઉન્ડ ખાતે તારીખ 7,6,2024 થી 20,6,2024 સુધી શ્રી મોમાય કૃપા ગ્રુપ કેરા દ્વારા આયોજિત ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વ,રણજીતસિંહ પી.જાડેજા સ્મૃતિ આ આયોજન કરાશે જેમના સ્પોન્સર સુમિ ટોમો લિમિટેડ ગજોડ તેમજ લાખીયાર એન્ટર પ્રાઈઝ ગજોડ દ્વારા કરાશે જેમાં ટોટલ 52 ટીમો એ ભાગ લીધો છે જેનો ગઈ કાલે 7 તારીખે દાતાશ્રીઓ તેમજ ગ્રુપ મેમ્બર દ્વારા રાષ્ટ્ર ગીત બાદ ટોસ ઉછાળી સ્ટાર્ટ આપવામાં આવિયો