માનકુવામાં હીટ એન્ડ રનના બનાવમાં આધેડ મહિલાનું મોત

dead-body-floor-60202053

copy image

copy image

માનકુવામાં મહિન્દ્રા શો-રૂમ નજીક ચાર્લીને જતા મહિલાને અજાણ્યો ટ્રક ચાલકે ટક્કર મારી નાસી ગયા બાદ ગંભીર ઈજાઓને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. ફરિયાદીએ નોધાવેલ ફરિયાદ મુજબ ગત મંગળવારે રાતના આરસામાં આ બનાવ બન્યો હતો.જેમાં કોઈ અજાણ્યો ટ્રક ચાલક તેમની પત્નીને ટક્કર મારી સ્થળ પરથી ભાગી ગયો હતો. જેઓને સારવાર માટે લઇ જતા હોસ્પિટલમાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે માનકુવા પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી .