મુંદરામાં આંકડા લેતો શખ્સ ઝડપાયો   

copy image

copy image

મુંદરાના હસનપીર ચોકમાં આંકડાનો જુગાર રમી-રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. મુંદરા પોલીસ સવારના અરસામાં  પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે હસનપીર ચોકમાં ચાની દુકાન  પાસે મીલન  બજારનો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમીરમાડતા ગોવિંદ ભીમા કોલીને રોકડા 750 તથા પોકેટબુક, પેન સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી