ધાણેટી પાસેના અકસ્માતમાં કિશોરનું સારવાર હેઠળ મોત

copy image

copy image

ધાણેટી પાસેના અકસ્માતમાં કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પદ્ધર પોલીસ મથકે નોંધાવેલ  ફરિયાદ મુજબ ગત 4 મૈના તેમનો 16 વર્ષીય દીકરો મનોજ અને કુટુંબી ભાઈનો દીકરો શામજી બાઈક લઈ નાડાપા ફાટક પાસે વાળ કપાવવા માટે ગયા હતા. એ દરમિયાન આરોપી ડમ્પર ચાલકે હડફેટે લેતા બન્નેને ઈજાઓ પહોચી હતી.જેથી 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર હેઠળ કિશોરનું  મોત નીપજ્યું હતું.