લખપતતાલુકાના જુણાચાયની સીમમાંપવનચક્કીના દરવાજાતોડી કોપરવાયરની તસ્કરી 

copy image

copy image

લખપત તાલુકાના જુણાચાયની સીમમાં પવનચક્કીના દરવાજા તોડી તેમાંથી 105 મીટર કોપર વાયર કિં. રૂા. 49,000ની  ચોરી થઇ હતી  નરા પોલીસ મથકે ખાનગી સિક્યુરિટીના સુપરવાઇઝર ગિરીરાજસિંહ  સોઢાએ  નોંધાવેલ  ફરિયાદ  મુજબ  ગત તા. 20/1ના જુણાચાય સીમમાં આઇનોક્ષ  વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીની પવનચક્કીના દરવાજા તોડી  અર્થિંગ કોપર  વાયર 105 મીટર કિં. રૂા. 49000ની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કર્યાની   ફરિયાદ નોંધાવતાં પોલીસે  તપાસ હાથ  ધરી  હતી . જ્યારે લખપત તાલુકાના જુણાચાયની સીમમાં પવનચક્કીના દરવાજા તોડી તેમાંથી 105 મીટર કોપર વાયર કિં. રૂા. 49,000ની ચોરી થઇ છે