કેરા H.J.D. કૉલેજ ખાતે કરાઈ યોગ દિવસની ઉજવણી

કેરા ખાતે તા,21,6,2024 નાં રોજ H.J.D. કૉલેજ મધ્યે 10 માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઇ હતી ચેરમેન ડો.જગદીશભાઈ હાલાઈ નાં અધ્યક્ષ સ્થાને શિક્ષકો તેમજ કૉલેજ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજ સ્ટાફ સાથે સૂર્યનમસ્કાર, મંત્રોચ્ચાર તેમજ યોગીક ક્રિયાઓ અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા