સેલારીમાં મહિલાને લોખંડનો પાઈપ મારી ઈજાઓ પહોંચાડતા ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

રાપરનાં સેલારી ગામમાં દુકાને દૂધ લેવા ગયેલી મહિલાને  શખ્સનો હાથ લગતા તેને ઠપકો આપવા જતા ત્રણ શખ્સો સાથે મળી મહિલાને ધક બુસટનો મારમારી અને કપાળે લોખંડનો પાઈપ ફટકારી ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ત્રણેય શખ્સો  વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ પોલીસ મથકે  ફરિયાદ નોંધાઈ હતી.