અંજારમાં નાસતા ફરતા 4 શંકુઓ પકડાયા

અંજાર પોલીસ સ્ટેશનના ગુ ન્હા નં. 57/18 આઇપીસીની કલમ વગેરે હેઠળના ગુન્હામાં નાસતા ફરતા શંકુઓ રબારી બેચરા દેવભાઈ ઉ. 58, રબારી સાંકરા ઉર્ફે આશા દેવા ઉ. 59, રબારી વેરસી દેવા ઉ. 57, સાજણ સકુભાઈ રબારી ઉ. 54 ર હે મૂળ ભાદરોઇ, તા. અંજાર અને હાલે મોથાળા, અબડાસા (નલિયા) વાળાઓને ગાંગનાકા નજીકથી નાસતા ફરતા સ્કોડના પીએસઆઇ બી.જે. જોશીએ સાંજના અરસામાં ધરપકડ કરેલ હતી જેની તપાસ અંજાર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું
હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *