શિણાય નજીક યુવાનનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કર્યું

copy image

copy image

અંજારનાં તુણા થી આદિપુર તરફ બાઈકથી આવતા શિણાય નજીક રસ્તા પર રોકી કારમાં આવેલા પાંચ યુવાનનું અપહરણ કરી કારમાં લઈ ગયા હતા. જેમાં થોડુંક આગળ જઈ સુમસાન જગ્યા પર રોકી યુવાનને કારણોથી યુવાનને નીચે ઉતારી અને લોખંડનાં પાઈપ, ધારિયા અને લાકડી વડે હાથ શખ્સો  પગમાં આડેધડ ફટકારી ફેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી કારને હતી. જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. કારને સુમસામ જગ્યા ઉપર રોકી યુવાનને લોખંડનાં પાઈપ, ધારિયા અને લાકડી વડે મારી ઈજાઓ પહોંચાડી અંજારનાં વૈડીમાં રહેતા ૪૦ વષીય તૈયબ મામદ મંગવાણાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી પોતાની બાઈક પર તુક્ષા શ્રી આદિપુર ભાપુ આવી રહ્યા હતા. દરમિયાન ફરિયાદીનાં ભાણેજ સાથે થયેલા અગાઉ ઝગડાનું મનદુઃખ રાખી આરોપી ઇસ્માઇલ ગની સોઢા, ઇશાક ગની સોઢા, અસગર સુરીન સોઢા, હારુન બાપડા અને તેમની સાથે એક અજાણ્યો શખ્સ શિણાયમાં પારવાડી તલાવડી પાસે ફ રિયાદીને તેની બાઈક પર નીચે ઉતારી પોતાની કારમાં બેસાડી અને અપહરણ કરી લઈ ગયા હતા અને થોડે આગળ જઈ ભાવળોની ઝાડી પાસે પોતાની કાર ઉભી રાખી અને ફરિયાદીને કારમાંથી નીચે ઉતારી અને આરોપી ઇસ્માઇલે લોખંડનાં પાઈપ અને ઈશાકે ધારિયા વડે અને સાથે ત્રણ શખ્સોએ લાકડી વડે ફરિયાદીનાં પગ અને ડાબા હાથમાં આડેધડ મારી ફેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી.જેથી ફરિયાદીએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.