ગાંધીધામ શિવાજી પાર્ક નજીક પાર્ક કરેલ બાઇકની તસ્કરી થઈ હોવાની ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે ચેતન જગદીશભાઈ શર્માએ ફરિયાદ લખાવી છે કે પોતાની બાઇક બાઇક નંબર જીજે 12 સી આર 3206 કિંમત રૂ. 30,000 કોઈ તસ્કરી કરી ગયેલ છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.