પ્રોહીના ગુના કામે નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી સામખીયારી પોલીસ
પોલીસ મહાનિરીક્ષક થી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ.ડચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ થી સગર સાંબડા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર રાપર નાઓ તરફથી ગુના ડામે નાસતા-ફરતા આરોપીઓને પકડવા આપેલ સુચના અન્વયે. આડેસર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૫૨૪૦૧૫૪/૨૦૨૪ પ્રોહી ડલમ-૬૫એઈ.૧૧૬બી.૮૧.૮૩.૯૮(૨) મુજબના ગુના ડામેના આરોપીને પકડી પાડી ડાયદેસરની કાર્યવાહી કસ્તી સામખીયારી પોલીસ. આરોપી (૧)શેરમહમદભાઈ ઉર્ફે શેરખાન ઉર્ફે નાનુભા સુલેમાન શાહુભાઈ મંઘરા (સીન્ધી) ઉ.વ.૩૨ રહે અમરાપુર પાટી તા-સમી જી.પાટણ સામખીયારી સ્માર્ટ પોલીસ સ્ટેશન આ ડામગીરી સીનીયર પો.સબ.ઈન્સ.વી.આર.પટેલના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એચ.પરમાર તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્રારા ક૨વામાં આવેલ છે