Skip to content
ભુજ : શહેરના આરટીઓ સર્કલ સામે મહિલાના ઘરમાં પોલીસે દરોડો પાડી દારૂ- બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે આરટીઓ સર્કલ સામે રહેતી જ્યોતિ ઉર્ફે મીરાં ક્રિષ્નાભાઈ પૂજારી (ઉ.વ. ૩૮)ના ઘરમાં દરોડો પાડી બીયરના ટીન નંગ ર૪ તથા દારૂની બોટલો નંગ ર એમ કુલ ૩,૧૦૦ નો જથ્થો ઝડપી પાડી તેના સામે ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ફોજદારી લખાવી હતી.