મોરબીમાં બે વર્ષથી ફરાર ઈસમ પકડાયો

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ. વી.બી જાડેજાની ટીમે બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઇના ગુનામાં બે વર્ષથી નાસતો-ફરતો ઈસમ ભાવેશ ચંદ્રકાંતભાઈ જોષી(રહે. અમદાવાદ વ્રજભૂમિ સોસાયટી)ને મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે પકડી પાડી તપાસ હાથ ધરી છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *