ટંકારા:સરાયા ગામના પાટિયા નજીકથી પોલીસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારનાભીમરાવ ચોકમાં રહેતા રોહિત મોહન ચાડ્યા અને ટંકારાના સરાયા ગામે રહેતા સલેમાન ઉર્ફે સલીયો મામદ વીકીયા નામના બંને ઇસમોને પકડી લીધ હતા અને આ બાઇક રાજકોટથી તસ્કરી કર્યું હોય થોરાળા પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો.