માધાપર હાઈવે-ખાવડામાંથી ૯૮ લાખની વીજ તસ્કરી પકડાઈ

ભુજ : પીજીવીસીએલ ભુજ ડિવિઝન દ્વારા હાથ ધરાયેલા વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન હોટેલ ફર્ન અને ખાવડાના સ્ટોનક્રશરમાંથી ૯૮ લાખની વીજતસ્કરી પકડાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પીજીવીસીએલના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ માધાપરની હોટેલ ફર્નમાંથી રૂ. ૩પ લાખ તેમજ ખાવડાના સ્ટોનક્રશરમાંથી રૂ. ૬૩ લાખની વીજતસ્કરી હાથ ધરાયેલી ચેકિંગ કામગીરી દરમ્યાન પકડી પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *