જયંતી ડુમરા મુંબઇ, ભુજમાં ઓફિસ તેમજ રહેણાકના મકાનમાંથી કૌભાંડના પુરાવા મળ્યા

જયંતી ભાનુશાલીની હત્યા કેસનાન આરોપી જયંતી ડુમરા વાળાની મુંબઇ, ભુજમાં ઓફિસ તેમજ રહેણાકના મકાનમાંથી કૌભાંડના પુરાવા મળવા છે એસઆઈટી એ થોકબંધ દસ્તાવેજો જપ્ત કર્યા જયંતી ડુમરા વિરુધ્ધ 30 કરોડથી વધુ રકમની ભ્રષ્ટાચારની ફરિયાદ થશે તેવું એસઆઈટીના સૂત્રોએ જણાવ્યુ હતું. જયંતી ભાનુશાલીની હત્યામાં ગુનાબાદ જયંતી ડુમરાની ફરી ધરપકડ થાય તેવા એંધાણા દેખાઈ રહ્યા છે. કચ્છના વેપારી જયંતીભાઈ ડુમરાની એસઆઈટી દ્રારા ધરપકડ બાદ તેમને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા. ડુમરાની તપાસમાં ભાનુશાલીએ કેડીસીસી બેંક કૌભાંડનો સ્ટે હટાવા માટે પ્રયાસ કર્યો હતો. કેડીસીસી બેંકના ભ્રષ્ટાચારની તપાસ સીઆઇડી ક્રાઇમ જ કરી રહી હતી. જો કે જયંતી ડુમરાની તપાસ તેના સાથીઓ દ્રારા આ તપાસ ઉપર સ્ટે લઈ આવ્યા હતા. જેથી યતપાસમાં વિધ્ન આવ્યું હતું. 2018માં આ સ્ટે હટી ગયા બાદ સીઆઈડી ક્રાઇમે આ મામલે તપાસ કરી રહી હટી. આમ જયંતી ભાનુશાલીની હત્યાના કેસના આરોપી જયંતી ડુમરાની હત્યાના ગુનામાં ધરપક કરવામાં આવી છે. ત્યારે એસઆઈટીની ટીમ દ્રારા જયંતી ડુમરાની ભુજ સ્થળ ઓફિસ તેમજ નવી મુંબઇના રહેણાક દસ્તાવેજો કબ્જે કર્યા છે આમ જયંતી ડુમરાનો બે નંબરનો કાળિયો ખૂલી ગયો છે.                        

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *