ભુજનાં હમીરસર તળાવમાં મહિલાની લાશ મળતા ચકચાર

image-64

ભુજનાં હમીરસર તળાવમાં મહિલાની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે નમતી બપોરે તળાવમાં એક મહિલાની લાશ તરતી હોવાનું જાણવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી: ફાયર બ્રિગેડને જવાનોએ મહિલાના મૃત્યુને બહાર કાઢ્યો હતો: ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાની ઓળખ સહિતની વિગતો અંગે તપાસ હાથ ધરી છે.