બોપલ હત્યા કેસમાં સામેલ આરોપી શખ્સને ઘટના સ્થળે લઈ જવાતા તે રડવા લાગ્યો

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે બોપલ હત્યા કેસમાં સામેલ આરોપી શખ્સને ઘટના સ્થળે લઈ જવાતા તે રડવા લાગ્યો હતું. આ સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ ખાતે આવેલ બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપતા માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગત તા.13 નવેમ્બરે આરોપી શખ્સની પંજાબથી ધરપકડ કરવામાં આવેલ હતી. બાદમાં  પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમ્યાન તેને ચાલવામાં પણ ફાંફા પડતા હોવાનું નજરે પડી રહ્યું છે. હત્યારાની આંખમાંથી આંસુ નીકળ્યા હતા.