પાલનપુર : T 20 ક્રિકેટ પર સટો રમતા 6 પકડાયા, 2 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

પાલનપુર સીટી પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદમાંથી ક્રિકેટના સટ્ઠાના કેશ સાથે રૂ.૨૦,૦૬,૧૫૦ના મુદામાલ સાથે સાત ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભુજ ટીમ આર.આર.સેલ ભુજ ટીમન બાતમી મળેલ કે પાલનપુર ટાઉનમાં ૪૨ પરફેક્ટ રેસીડેન્સી સોસાયટીમાં રહેતા ચૌધરી હિતેન્દ્ર કુમાર ઉર્ફે હીતેશ નાનજીભાઇનાઓ બહારથી બુકીઓ બોલાવી આઇ.પી.ખેલ ૨૦૧૯ ડિમેટ ટીટવેનટી મેચ ઉપર ડિકેટના સાના સોદાઓ લખી બીજા દિવસે પૈસાનુ વલણ ચુકવી ઇલેક્રોનક સાહીત્ય વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી મળતા તે જગ્યાએ રેઇડ કરી સાત ઇસમો આઇ.પીએલ હેટ ટી.ટવેન્ટી મેચ ઉપર હારજીતનો કિકેટ સટો રમતા પકડી આઇઆઇ પાડયા હતા. પોલીસે ઈસમ પાસે રહેલ મોબાઇલ ફોન નંગ ૪૭ કિંમત રૂ. ૮૫,૦૦૦, લેપટોપ નંગ 3 કિંમત રૂ.૭૫,૦૦૦, કોમ્યુનીકેટર બોક્સ કિંમત રૂ.૫,૦૦૦,રોકડ રૂ.૧૨,૯૫૦, હાર્ડ ડીસ્ક કિંમત રૂ.૫,૦૦૦, ટેબલેટ કિંમત રૂ.૧૦,૦૦૦, અન્ય સાધન સામગ્રી કિંમત રૂ.૧૩,૨૦૦, વાહનો ર કિંમત રૂ.૧૮,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨૦,૦૬,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા ઇસમો ચોધરી હીતેન્દ્રકુમાર ઉર્ફે હીતેશ નાનજીભાઇ, પટેલ કુલદીપભાઇ ઉર્ફે મનશો મહેન્દ્ધભાઇ, પટેલ કપીલભાઇ કાન્તીભાઇ, પટેલ અલપેશભાઇ બાબુલાલ, યોધરી જગદીશભાઇ દલસંગભાઇ, પટેલ જીગરકુમાર હસમુખભાઇ, પટેલ મનીશ ભાઇ મોહનભાઇને પકડી પાડી તેમના વિરુધ્ધ પાલનપુર સીટી પતિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *