અંજારમાં હત્યાનો ફરાર ઈસમ ઝડપાયો

અંજાર– આદીપુ૨ રસ્તા પર આવેલ શનીદેવ મંદીર સામે મેઘપ૨(કું)ની સીમમાં તા. 11/05/2018ના હત્યાનો બનવા બન્યો હતો. આ અંગે પોલીસ પહેલા ચાર ઇસમોને ધરપકડ કર્યા હતા. મુખ્ય ઈસમ અનવર જાનમામદ રાજા ૨હે . લહમતપુરા ભચાઉ વાળો નાસતો ફરતો હોઈ ભચાઉ મુકામે તેના હોવાની પણ થતાં તેની ધરપકડ કરાઇ હતી. આ કામગીરીમાં પી.એસ.આઈ જે. જે. જાડેજા સહિતના જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *