કપડવંજમાં ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડી 6 શકુનિઓને 84 હજારની રોકડ સાથે પકડ્યા

કપડવંજ : ગામમાં આવેલ હજીયાણી પાર્ક સોસાયટીમાં જુગારધામ ચાલતુ હોવાની માહિતી ખેડા જિલ્લા એસઓજી પોલીસને મળી હતી. જેથી પોલીસે રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે ચારેબાજુથી ઘેરી લઈ જુગાર રમતાં ૬ ઇસમોને પકડી પાડ્યાં હતાં. જેમાં રુહુલઅમીન યુસુફભાઈ શેખ, ઈમરાન મહંમદશફી શેખ, ફૈઝાન રફીકભાઈ શેખ, નોફીલ શાકીરભાઈ શેખ, શબ્બીર સલીમભાઈ શેખ અને અબરાર હારૂનભાઈ શેખનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *