પાસપોર્ટ ચીટીંગ ગુનાના ઈસમને પકડી પાડતી ભરૂચ SOG

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા ઇસમોને ઝડપી પાડવાની ઝુબેશ અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પોલીસ માણસો કામગીરીમાં હતા. દરમ્યાન અંગત બાતમીને આધારે ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો ઈસમ રીયાઝ હુશેન નીશાર હુશેન મલેક જાતે દિવાન ઉ.વ.૪૭ રહે મલબારી દરવાજાજુમા મસ્જીદ લાલ બજાર મકાનનં સી ૧૭૦૬ ભરૂચને ગત તારીખના તેની અટકાયત કરી તેના વિરૂદ્ધ કાયદેસર તજવીજ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *