ગાંધીધામના રોટરી નગરમાંથી 16 વર્ષીય સગીરાનુ અપહરણ થતાં પોલીસ ફરિયાદ

copy image

copy image

ગાંધીધામના રોટરી નગરમાંથી 16 વર્ષીય સગીરાનુ અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત 16/12 ના આરોપી બદકામ કરવાના ઈરાદે સગીરાને લલચાવી, ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હતો. આ મામલે હતભાગી સગીરાના પિતા દ્વારા ગાંધીધામના બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે આગળની વધુ કયાદેસરની કાર્યવાહી હાથ ધરી છે.