માળીયા મિયાણા પોલીસ દ્રારા નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ફ્સ્ટ ગુ.ર.ન.૧૨/૨૦૧૯ ઇ.પી.કો.કલમ મુજબના કામના નાસતા ફરતા ઈસમ અરવિંદજી અદુજી ઠાકોર ઉ.વ.૨૯ ધંધો ખેતી રહે. બોદલાવાળાને ઝડપી પાડી ઈસમના હિસ્સામાં મળેલ ચાંદીના ચોરસા નાના મોટા નંગ ૮ વજન ૨૦૬૩ ગ્રામ કિંમત રૂ.૭૯,૮૫૦ તથા રૂપાના ચોરસા નંગ ૩ વજન ૪૬૬૭ ગ્રામ કિંમત રૂ.૧,૦૦,૦૦૦ નો મળી કુલ રૂ.૧,૭૯,૮૫૦ નો મુદામાલ મહેસાણા મુકામેથી રિકવર કરી ધોરણસર તપાસ કરવામાં આવેલ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *