ખાવડામાં સરેઆમ યુવાનને છરીના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

હવે તો કચ્છ બની ગયું છે ક્રાઇમનુ હબ હવે તો માણસોની જિંદગીની પણ સલામતી નથી રહી કચ્છમાં હવે તો ધોળા દિવસે લૂંટફાટ, ચેનચીલઝડપ, મડર, મારામારીના બનાવો તો હવે સામાન્ય બની ગયા છે હવે તો પોલીસનો ડર રાખ્યા વગર લોકો બે ખોપ આવા બનાવોને અંજામ આપી રહ્યા છે. આવોજ બનાવ ખાવડા ગામ મુકામે થયેલ હતો જમીનની જુનીઅદાવતનું મનદુ:ખ રાખીને પાંચભાઈઓ દ્રારા સરાજાહેર બજારમાં એક વ્યક્તિનું ચારીઓ વડે હુમલો કરી ઢીમઢાડી દીધું હતું. મોટા પૈયાં ગામના વાતની એવ મુસાઇસ્માઇલ સમા ઉ.વ.30 ખાવડા ખાતે થી શાકભાજી લઈને પૈયાગામે જવા પાટે ખાવડાના બસ સ્ટેશન ઉપર ઊભો હતો તે દરમ્યાન મોટા પૈયા ગામના હુશેન સિંધી સમા, ઓસમાણ હુશેન સમા, હનીફ હુશેન સમા, મોડ હુશેન સમા નામના પાંચ કૌટબિંકભાઈઓએ મુસા સાથે જુની જમીન બાબતે ઝગડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાઈ જઈને પાંચ જણ ભેગા થઈને મુસા ઉપર છરી વડે તુટી પડ્યા હતા અને મુસા સમાને ઉપરાઉપરી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની જાણ ખાવડા પોલીસ મથકના પી.એસ.આઈ સરવૈયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી. મારનારાઓ અને મરનાર કુંટબમાં કાકા મોટા બાપના દીકરાઓ થાય છે. પાંચ વર્ષથી જમીન બાબતે આ લોકો વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. જે કેસનો ચુકાદો મૃત્કના હકમાં આવતા આ પાંચ આરોપીઓએ મનદુ:ખ રાખી અને મુસા સમાનું ઢીમ ઢારી દીધું હતું. હવે તો કચ્છમાં દિવસને દિવસે ક્રાઇમના બનાવો વધવા લાગ્યા છે. પોલીસની ગુનેગારો ઉપર જરાય પકડ નથી રહી ગુનાહિત પ્રવૃતિ કરનારાઓ ખૂલેઆમ પોલીસનો ડર રાખ્યા વગર ગુનાહિત પ્રવૃતિઓ કરી રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *