નવા વર્ષની શરૂઆતે જ ખનન માફિયા સામે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ ભુજની કાર્યવાહી

ખાવડાના જામ કુનરિયા સીમમાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી

પરમીટ બહાર ખોદકામ કરવા બદલ 1 હિટાચી મશીન અને 2 ડમ્પર સામે કાર્યવાહી

ભૂસ્તરશાસ્ત્રી ડી.એસ.બારીયા ના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેકટર અને સર્વેયર સહિતની ટીમે કરી કાર્યવાહી

વાહનોને આગળની કાર્યવાહી માટે સીઝ કરી ખાવડા પોલીસ મથકે સોંપવામાં આવ્યા