ગાંધીધામની હોટલમાંથી 9 બીયર ટીન સાથે અમદાવાદનાં શખ્સની ધરપકડ

copy image

copy image

ગાંધીધામની હોટલના રુમમાંથી 9 બીયરના ટીન સાથે એક અમદાવાદના શખ્સને પોલીસ ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામની બી ડિવીઝન પોલીસ ગતરોજ 31મી ડિસેમ્બર વિષયે તપાસ કરી રહી હતી તે દરમ્યાન હોટલ રીનેસ્ટમાં મેનેજરને સાથે રાખીને રુમની તપાસ કરતા એક રૂમમાંથી 9 બીયરના ટીન મળી આવેલ હતા.આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે પોલીસે આ રૂમમાંથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.