માંડવીના મકડા ગામની સીમમાં ખાડામાં છુપાવેલ દારૂ ભુજ એલસીબી પકડ્યો
copy image

દારૂ રાખવાનો નવો કીમિયો ભુજ એલસીબી પકડ્યો
માંડવીના મકડા ગામની સીમમાં ખાડામાં ટાંકી રાખી રખાયો હતો દારૂનો જથ્થો
પોલીસે ખાડામાં રાખેલ દારૂ નો જથ્થો જપ્ત કર્યો
૩૯.૪૮૪ નો દારૂ નો જથ્થો જપ્ત કર્યો
નામચીન બુટલેગર જટુભા જાડેજાનું નામ ખૂલ્યું
આરોપી સામે અગાઉ નખત્રાણા,ગઢશીશા વિસ્તારમાં ૧૦ થી વધુ ગુન્હા