માંડવીના ગોધરામાં યુવતીની એકતરફી પ્રેમ હત્યા સંદર્ભે સર્વ લોકોએ મૌન રેલી યોજી
મૃતક ગૌરી ગરવાને ન્યાય અપાવવા તેમજ ગરવા સમાજની દિકરીને બહેરેમીથી રહેંસી ક્રૂર હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા અપાવવા કરી માંગ
મોટી સંખ્યામાં તમામ લોકો મૌન રેલીમાં જોડાયા
સાધુ સંતો પણ જોડાયા રેલીમાં
વિશાળ રેલી યોજી કચ્છ કલેકટર ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરાશે
બેટી બચાવો દેશ બચાવો
ગોરી કે હત્યારો કો ફાંસી કી સજા દો
બેટીયોના સન્માનમાં સર્વ સમાજ મેદાનમાં
દીકરીઓને સુરક્ષા આપો
સહિતના બેનર સાથે વિશાળ મૌન રેલી યોજાઈ