અમદાવાદના નરોડા GIDCમાથી મસ-મોટા દારૂના જથ્થા સાથે એક ઈશમની ધરપકડ

image-129

copy image

copy image

અમદાવાદ ખાતે આવેલ નરોડા GIDCમાથી મસ-મોટો દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે  બાતમી મળેલ હતી કે નરોડા GIDCના સિ2કોની એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો  જથ્થો છૂપાવવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેઈડ પાડી અને વિલાયતી દારૂની 2326 બોટલ દારૂનોનો જથ્થો ઝડપી પાડ્યો છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન 19 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે અહીથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-