ભુજમાંથી ત્રણ ખેલીઓની ધરપકડ

copy image

copy image

ભુજમાંથી ત્રણ ખેલીઓને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ શહેરના હંગામી આવાસમાં બાવળની ઝાડીમાં કોઈ ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. આ વિસ્તારમાં આવેલ બાવળની ઝાડીમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-