નખત્રાણામાં વીજ જોડાણમાં ગેરરીતિ પકડતા કુલ 16.18 લાખનો દંડ ફટકારાયો

paschim-gujarat-vij-company-ltd-keshod-junagadh-electricity-suppliers-ir0gu7w4sz

copy image

copy image

નખત્રાણામાં વીજ જોડાણમાં ગેરરીતિ પકડતા કુલ 16.18 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે પી.જી.વી.સી.એલ.ની વિજિલન્સ ટીમ દ્વારા નખત્રાણામાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન નખત્રાણા અને રવાપર પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારમાં કુલ 24 ટીમ દ્વારા 392 વીજ કનેકશનનું ચેકિંગ કરાયું હતું. જેમાં ઘરવપરાશના 274, વાણિજ્ય વીજ જોડાણના 118 વીજ જોડાણ પૈકી 37 ઘર વપરાશના વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવતા કુલ 16.18 લાખનો દંડ ફટકારાયો છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-