ભચાઉ પોલીસ મથકે નોંધાયેલા વિવિધ ગુનાનો કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

jail

copy image

copy image

સૂત્રોના કહેવાનુસાર ભચાઉ પોલીસ મથકે નોંધાયેલા વિવિધ ગુનાના કુખ્યાત આરોપી શખ્સને પાસા હેઠલ જેલમાં ધકેલી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ દારૂના ગુનાના કુખ્યાત આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજિતસિંહ જાડેજા વિરુદ્ધ પાસા તળે દરખાસ્ત  કરવામાં આવતા કલેક્ટરે ગ્રાહ્ય રાખીને પાસા તળે વોરંટ જારી કરી  દેવામાં આવેલ હતું. ત્યારે પોલીસની ટીમે આરોપી ઈશમને દબોચી ભાવનગર જિલ્લા જેલના હવાલે કરી દીધો છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-