સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદેસર ખનીજ ખાણ પર પોલીસે સપાટો બોલાવ્યો

સુરેન્દ્રનગર ખાતે આવેલ સાયલાના ચોરાવિરા ગામમાં તંત્રએ કાર્યવાહીનો સપાટો બોલાવી દીધો છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર સાયલાના ચોરાવિરા ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લીંબડી DYSP ટીમ અને ખાણ-ખનીજ ટીમે ગેરકાયદેસરના કાર્બોસેલની ખાણો પર રેઈડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હહઠ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉપરાંત લાખોની કિંમતના મશીનો પણ કબ્જે કરાયા છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-