ગુજરાતમાં નકલીનો ટેન્ડ : દાહોદમાંથી વધુ એક નકલી ડૉક્ટર ઝડપાયો
copy image

ગુજરાતમાં તો જાણે નકલીનો ટેન્ડ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં દાહોદમાંથી વધુ એક નકલી ડૉક્ટર ઝડપાયો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દાહોદ SOG બ્રાન્ચ પોલીસ દ્વારા બોગસને ઝડપી પાડવામાં આવ્યો છે. દાહોદ ખાતે આવેલ ધાનપુર વિસ્તારમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર નકલી ડોક્ટર ઝડપાયો છે. ઝડપાયેલ શખ્સ પાસેથી મેડિકલને લગતી સાધન સામગ્રી અને મેડિસીન દવાઓ મળી કુલ 1,00,435નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
